News of Wednesday, 15th October 2025
બિહાર ચૂંટણી : ભાજપે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ કર્યું જાહેર, 18 ઉમેદવારના નામની કરી જાહેરાત : જુઓ સંપૂર્ણ યાદી
નંદ કિશોર રામ- રામનગર. સંજય પાંડે- નરકટિયાગંજ. રામસિંહ- બગહા. વિનય બિહારી- લૌરિયા.નારાયણ પ્રસાદ- નૌતન.ઉમાકાંત સિંહ- ચનપટિયા.કૃષ્ણનંદન પાસવાન- હરસિદ્ધિથી ટિકિટ

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને હાલમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની હોડમાં લાગી છે. ત્યારે ભાજપે આજે વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 18 ઉમેદવારના નામ સામેલ છે. આ પહેલા પણ ભાજપે 83 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં બીજુ લિસ્ટ આજે સાંજે જ જાહેર કર્યું છે. જેમાં મૈથિલી ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે.
ત્રીજા લિસ્ટમાં આ 18 લોકોના નામ સામેલ
- નંદ કિશોર રામ- રામનગર
- સંજય પાંડે- નરકટિયાગંજ
- રામસિંહ- બગહા
- વિનય બિહારી- લૌરિયા
- નારાયણ પ્રસાદ- નૌતન
- ઉમાકાંત સિંહ- ચનપટિયા
- કૃષ્ણનંદન પાસવાન- હરસિદ્ધિ
- સચિન્દ્ર પ્રસાદ સિંહ- કલ્યાણપુર
- લાલબાબૂ પ્રસાદ ગુપ્તા- ચિરૈયા
- વીણા દેવી- કોચાધામન
- વિનોદ યાદવ- બાયસી
- સતીશ કુમાર યાદવ- રાધોપુર
- કુમાર શેલેન્દ્ર- બિહપુર
- મુરારી પાસવાન- પીરપૈંતી
- અશોક કુમાર સિંહ- રામગઢ
- સંગીતા કુમારી- મોહનિયા
- ભરત બિંદ- ભભુઆ
- રણવિજય સિંહ- ગોહ
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
