<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

જગદીશભાઇ વિશ્વકર્માજીનું રામભાઇ મોકરીયા દ્વારા અભિવાદન

રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનું રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સ્‍વાગત- અભિવાદન કરતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(1:43 PM IST)