<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

રાજકોટમાં જગદીશ વિશ્વકર્માનું દબદબાભર્યુ સ્‍વાગત : કાર્યકરો ઉમટયા

રાજકોટ : ભાજપના નવા પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા ગઇકાલે રાજકોટ આવતા રેલી સ્‍વરૂપે તેમનું સ્‍વાગત કરાયેલ. કાર્યકરોએ બાઇકરેલી યોજીને તેમાં ‘કમળ' દર્શાવીને પ્રદેશ પ્રમુખને ઉમળકાથી આવકાર્યા હતા. ચોમેર કેસરિયો માહોલ સર્જાય ગયો હતો. જગદીશ વિશ્વકર્માજીએ કાર્યકરોને જોશભેર સંબોધન કર્યુ હતું.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:34 PM IST)