<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સંતોના આર્શીવાદ, સંગઠનની ગાડી ચલાવજો પુરપાટ

 

રાજકોટ : રાજકોટ ખાતે જગદીશ વિશ્વકર્માજી પ્રદેશ પ્રમુખ બન્‍યા બાદ પ્રથમવાર આવતા શહેર ભાજપ દ્વારા ભવ્‍ય સ્‍વાગત સમારોહનુ઼ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરબ વાવડીના સંત પૂ. કરશનદાસબાપુએ પરબધામની છબી આપી જગદીશભાઇને સંગઠનને વધુ ઉંચાઇએ લઇ જવા આર્શીવચન પાઠવ્‍યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:36 PM IST)