News of Thursday, 16th October 2025
અદકેરૂ અભિવાદન

ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માએ ગઇકાલે રાજકોટમાં કાર્યકરોનું અભિવાદન ઝીલેલ તે પ્રસંગની તસ્વીરમાં ભાજપના અગ્રણીઓ ભરત બોઘરા, ઉદય કાનગડ, માધવ દવે વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
