News of Thursday, 16th October 2025
રાજકોટ સાથે નરેન્દ્રભાઇ મોદીનો પણ જૂનો નાતો છે

રાજકોટ : નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી બન્યા એ વખતે પ્રથમ વખતે ધારાસભ્ય તરીકે રાજકોટવાસીઓએ જ ખોબલે-ખોબલે મત આપ્યા હતા. રાજકોટવાસીઓ માટે મોદીજીનો પ્રેમ અનોખો છે. તેમના હૃદયમાં રાજકોટ અને રાજકોટવાસીઓનું સ્થાન છે.
વધુમાં શ્રી વિશ્વકર્મા એ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મીઠો આવકાર અને પ્રેમ મળે તેવો આખા દેશમાં કયાંય ન મળે તમને બધાને મળીને મારી છાતી ગદગદ થાય છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
