<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ગુજરાતના મંત્રી બનશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ :જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને ગાંધીનગરથી ફોન આવ્યું છે અને તેઓ મંત્રી બનશે.ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાતના મંત્રી બનશે. દાદાના નવા મંત્રીમંડળમાં શપથ લેશે.ટેકેદારો સાથે રિવાબા ગાંધીનગરમાં છે.જામનગર 78ના ધારાસભ્ય  રિવાબા જાડેજા છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:09 PM IST)