News of Friday, 17th October 2025
ઋષિકેશ ગણેશભાઇ પટેલ ધારાસભ્ય વિસનગર બેઠક

ઋષિકેશભાઇ હાલના રાજય સરકારના કેબિનેટ મંત્રી હી ચૂકયા છે. તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી છે. તેઓ ૧૯૯૦ માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ મુખ્યત્વે એન્જિનિયર અને ખેતી સાથે સંકળાયેલા હતા.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
