<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

કુંવરજી મોહનભાઇ બાવળીયા ધારાસભ્‍ય જસદણ બેઠક

કુંવરજીભાઇ સૌરાષ્‍ટ્રના કોળી સમાજના નેતા છે, તેઓ જુલાઇ ર૦૧૮ માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ રાજય સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂકયા છે. તેમણે બી.એસ.સી. અને બી.એડ (B.Ed.) ની ડિગ્રી મેળવેલી છે. તેઓ ૧૯૯પ માં પ્રથમ વખત ધારાસભ્‍ય બન્‍યા ત્‍યારથી રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખેડૂત અને શિક્ષક હતા.

(4:06 PM IST)