હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 17th October 2025
કનુભાઇ દેસાઇ ધારાસભ્ય પારડી બેઠક

કનુભાઇ સીનીયર નેતા છે. તેઓ અગાઉની સરકારમાં નાણા મંત્રી હતા. ભાજપના જિલ્લા સંગઠનના કાર્યકરથી કરી હતી શરૂઆત. વલસાડ જિલ્લા ભાજપના ૭ વર્ષ પ્રમુખ પણ હતા. તેઓ રપ વર્ષ કરતા વધુ રાજકારણનો અનુભવ ધરાવે છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
