<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પ્રફુલ પાનસેરિયા ધારાસભ્‍ય કામરેજ બેઠક

પ્રફુલભાઇ ભૂતકાળમાં રાજય સરકારના રાજયકક્ષાના મંત્રી રહી ચૂકયા છે. તેમણે એમ.એ. (પોલિટિકલ સાયન્‍સ) અને એમબીએ (MBA) ની ડિગ્રી મેળવેલી છે. તેઓ ર૦૧ર માં પ્રથમ વખત ચૂંટણી લડયા અને જીત્‍યા ત્‍યારથી રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ મુખ્‍યત્‍વે શિક્ષણ અને સામાજિક કાર્યકર હતા.

 

(4:01 PM IST)