હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 18th October 2025
રાજનાથસિંહના હસ્તે નાસીકમાં વિમાનની પ્રોડકશન લાઇનનું ઉદઘાટન

જામનગરઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે હિન્દુસ્તાન એરોનોટીકા લિમીટેડ (એચએએલ)ના નાસીક ખાતે હળવા લડાયક વિમાન, તેજસની ત્રીજી પ્રોડકશન લાઇન અને હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર-૪૦ની બીજી પ્રોડકશન લાઇનનું ઉદઘાટન કર્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી- જામનગર)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
