હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 18th October 2025
જે.પી.નડા અને રાજયના મંત્રીઓને શુભેચ્છા પાઠવતા વજુભાઇ વાળા

રાજકોટઃનવા મંત્રીશ્રીઓ સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત અને સૌની સાથે ફોટો સેશન કરવામાં આવ્યું તે તકે પૂર્વ ગવર્નરશ્રી વજુભાઇ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જે પી નડા કેન્દ્રીય મંત્રીશ્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષને પણ શુભેચ્છા પાઠવી હતી. રાજયના સૌ નવનિયુકત મંત્રીશ્રીઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને જઇ પૂર્વ ગવર્નર શ્રી વજુભાઇ વાળાએ શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
