News of Saturday, 18th October 2025
મહારાષ્ટ્રના નંદુરબારમાં શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ ટ્રક ઊંડી ખીણમાં પડી: આઠ લોકોના મોત: અનેક ઘાયલ
અસ્તંબા દેવી યાત્રા પરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ગાડીએ કાબુ ગુમાવ્યો

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં એક મોટો અકસ્માત સર્જાય હતો . અસ્તંબા દેવી યાત્રા પરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ગાડીએ કાબુ ગુમાવ્યો હતો અને ખીણમાં પડી ગઈ હતી આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા . પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે, અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
