<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

ભારતમાં કબૂતરોની વસ્તીમાં ૧૫૦%નો જબરજસ્ત મોટો વધારો

એક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૦૦ પછી દેશમાં કબૂતરોની વસ્તીમાં ૧૫૦ ટકાથી વધુનો વધારો થયો છે.

ભારતમાં શહેરીકરણ અને રહેઠાણના વિસ્તરણને કારણે પર્યાવરણમાં મોટો બદલાવ આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૦૦ પછી દેશમાં કબૂતરોની વસ્તીમાં ૧૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. આ વધારો પર્યાવરણીય સંતુલન અને જાહેર સ્વાસ્થ્ય પર તેની અસરોને કારણે ચિંતાનો વિષય બન્યો છે.

(2:21 PM IST)