News of Tuesday, 21st October 2025
ગોમાંસ તસ્કરી કરતી મહિલાઓની ગેંગનો પર્દાફાશ: મુરાદાબાદથી બરેલી સુધી નેટવર્ક ફેલાયેલું
આ ગેંગ મુરાદાબાદ, રામપુર, સંભલ અને બરેલી જેવા પશ્ચિમી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં ગોમાંસની સપ્લાય કરતી

મુરાદાબાદ (યુપી): ઉત્તર પ્રદેશમાં ગોમાંસ તસ્કરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ મામલે ચોંકાવનારી વિગત એ છે કે આ તસ્કરીમાં મહિલાઓની આખી ગેંગ સામેલ હતી.
આ ગેંગ મુરાદાબાદ, રામપુર, સંભલ અને બરેલી જેવા પશ્ચિમી ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં ગોમાંસની સપ્લાય કરતી હતી.
પોલીસ તપાસમાં 'અલ્લામેહર' નામની વ્યક્તિ આ સમગ્ર નેટવર્કની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ ગેંગના અન્ય સભ્યોની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
