<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

બિહાર: મહાદલિત મહિલા બેન્ડે કહ્યું - "અમને ૧૦ હજાર નહીં, નોકરી આપનારી સરકાર જોઈએ"

તેમનું આ સંગીત સામાજિક અને રાજકીય જાગૃતિનું માધ્યમ બન્યું છે

પટના: બિહારના સંભલ વિસ્તારમાંથી સામાજિક ચેતનાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અહીંની મહાદલિત મહિલાઓએ એક મ્યુઝિક બેન્ડ (સંગીત મંડળી) બનાવ્યું છે, જે ભોજપુરી-રેપ અને હિપ-હોપ શૈલીમાં ગીતો ગાય છે.

આ મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે,  તેઓએ સરકાર પાસે દસ હજાર રૂપિયા જેવી સહાય નહીં, પરંતુ કાયમી રોજગાર અને નોકરી આપનારી વ્યવસ્થાની માંગ કરી રહી છે. તેમનું આ સંગીત સામાજિક અને રાજકીય જાગૃતિનું માધ્યમ બન્યું છે


 

(10:36 PM IST)