News of Wednesday, 22nd October 2025
મથુરામાં ટ્રેન અકસ્માત: 12 કોચ પાટા પરથી ઉતરી ગયા;, આગ્રા-દિલ્હી રૂટ પ્રભાવિત
ડાઉન લાઇન પર કોલસા ભરેલી 12 માલગાડીઓ પાટા પરથી ઉતરી :ડાઉન લાઇન, અપ લાઇન અને ત્રીજી લાઇન ખોરવાઈ ગઈ .

મથુરામાં એક ટ્રેન અકસ્માત થયો છે. દિલ્હી-આગ્રા લાઇન પર ચૌમુહણ ખાતે માલગાડીના આશરે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ લાઇન પર રેલ ટ્રાફિકને અસર થઈ છે. અહેવાલો અનુસાર, ડાઉન લાઇન પર કોલસા ભરેલી 12 માલગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ડાઉન લાઇન, અપ લાઇન અને ત્રીજી લાઇન ખોરવાઈ ગઈ છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
