હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
છઠ પર્વ પર આજે દિલ્હીમાં સરકારી રજા, મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાત

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છઠ પર્વના અવસર પર આજે (સોમવાર, ૨૭ ઓક્ટોબર)ના રોજ દિલ્હીમાં સ્થાનિક જાહેર રજાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છઠ પર્વ આસ્થા, ભક્તિ અને સ્વચ્છતાનું પ્રતીક છે અને ત્રીજો દિવસ (ષષ્ઠી તિથિ) સૌથી મહત્વપૂર્ણ છે, જ્યારે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે.
આ જાહેર રજા હેઠળ દિલ્હી સરકાર હેઠળની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
