<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ

સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાદળાઓની ભયજનક જમાવટ: મોડી રાત્રે મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર વાદળાઓની રમઝટ

અત્યારે રાત્રે ૧૦.૧૫ વાગ્યે અડધાથી વધુ રાજકોટ અને આસપાસના ૧૫–૨૦ કિમીમાં અનરાધાર અંધાધુંધ વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળા છવાયા. દક્ષિણ ગુજરાત ઉપર પણ જોખમ.

રાજકોટ જૂનાગઢ રોડ ઉપર રાજકોટ રીબડા ગોંડલ વીરપુર જેતપુર અને તેથી પણ આગળ સતત વરસાદ ચાલુ હોવાના સમાચાર મળે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભયજનક સ્થિતિ

રાત્રે ૧૦ વાગે લેવામાં આવેલ ઈનસેટ તસવીર

(10:36 PM IST)