ટાટા ઍઆઇઍઍ લોન્ચ કર્યુ શુભ ફેમિલી પ્રોટેકટ

રાજકોટ, તા. ર૮; ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની ઍક ટાટા ઍઆઈઍ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા ઍઆઈઍ) લમ્પસમ પેઆઉટ અને ૩૦ વર્ષ સુધી ફ્લેક્સિબલ મંથલી ઇન્કમ બંને ઓફર કરે તેવો ગેમ-ચેન્જિંગ પ્લાન ટાટા ઍઆઈઍ શુભ ફેમિલી પ્રોટેક્ટ રજૂ કર્યો છે. પરિવારો માટે વ્યાપક નાણાંકીય સુરક્ષા પૂરી પાડતો આ અનન્ય પ્રકારનો પ્લાન અનિડ્ઢિત સમયમાં માનસિક શાંતિ ઇચ્છતા લોકો માટે આદર્શ સોલ્યુશન છે.
આ લોન્ચ અંગે ટાટા ઍઆઈઍ લાઇફ ઇન્શ્યોરન્સના પ્રોડક્ટ્સ,અમિત દવે, ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર - પ્રોપ્રાઇટરી બિઝનેસ અને ઍલાઇડ ચેનલ્સ, ટાટા ઍઆઈઍ લાઇફ ઇન્શ્યોરન્સ ખાતે અમે નાણાંકીય સુરક્ષાથી કંઈક સવિશેષ આપવામાં માનીઍ છીઍ. અમે ઍ સુનિડ્ઢિત કરવામાં માનીઍ છીઍ કે પરિવારોને જીવનના દરેક તબક્કામાં ટેકો મળે. શુભ ફેમિલી પ્રોટેક્ટ દ્વારા અમે અમારી રીતે ખાતરી કરીઍ છીઍ કે પરિવારોને જ્યારે જરૂર હોય ત્યારે તેમની ફ્લેક્સિબિલિટી મુજબ નાણાંકીય સુરક્ષા મળે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
