હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 30th October 2025
મધ્યપ્રદેશમાં 28 ભાજપના નેતાઓએ રાજીનામું આપ્યું :કાર્યકરોએ નેતાઓના પોસ્ટરો પર કાળા વાવટા ફેંક્યા
લોકોએ સુમિત મિશ્રાનું પોસ્ટર પણ સળગાવ્યું ;કાર્યાલયની બહાર ભારે હોબાળો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપ કાર્યાલયની બહાર ભારે હોબાળો થયો હતો . કાર્યકરોએ નેતાઓના પોસ્ટરો પર કાળા વાવટા ફેંક્યા હતા . શહેર પ્રમુખ સુમિત મિશ્રાએ નવી કારોબારી સમિતિની જાહેરાત કરી હતી . સમિતિમાં સામેલ ન હોય તેવા નેતાઓ ગુસ્સે ભરાયા હતા . લોકોએ સુમિત મિશ્રાનું પોસ્ટર પણ સળગાવ્યું હતું . વધુમાં, 28 નેતાઓએ રાજીનામું આપ્યું હતું .
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
