News of Sunday, 2nd November 2025
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષનો સીએમ ફડણવીસ ઉપર જાસૂસી કરાવવાનો ખુલ્લો આરોપ
તેમણે દાવો કર્યો છે કે મુખ્યમંત્રીના નિર્દેશો પર મુંબઈ પોલીસ વિપક્ષી નેતાઓની જાસૂસી કરી રહી છે

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે મુખ્યમંત્રીના નિર્દેશો પર મુંબઈ પોલીસ વિપક્ષી નેતાઓની જાસૂસી કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આને લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે અને આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
