News of Sunday, 2nd November 2025
કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત: ૫ રૂપિયાનો ઘટાડો
ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત યથાવત રાખવામાં આવ્યા છે. અને તેમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

નવી દિલ્હી: ગ્રાહકો માટે એક રાહતના સમાચાર છે, જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (વાણિજ્યિક ઉપયોગ માટેના સિલિન્ડર)ના ભાવમાં ૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, સામાન્ય ઘરેલું વપરાશમાં આવતા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવત રાખવામાં આવ્યા છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
