હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 4th November 2025
ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં કથાકાર પૂ. રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને આયોજીત શ્રી રામકથાનો શનીવારે વિરામ થયો હતો આ તકે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:52 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 