News of Thursday, 6th November 2025
બિહારમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 64.13 % મતદાન
બેગુસરાયમાં 67.32 ટકા, ભોજપુરમાં 53.24 ટકા, બક્સરમાં 55.10 ટકા, દરભંગામાં 58.38 ટકા, ગોપાલગંજમાં 64.96 ટકા, મતદાન
બિહારમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 64.13% મતદાન નોંધાયું છે. બેગુસરાયમાં 67.32 ટકા, ભોજપુરમાં 53.24 ટકા, બક્સરમાં 55.10 ટકા, દરભંગામાં 58.38 ટકા, ગોપાલગંજમાં 64.96 ટકા, ખાગરિયામાં 60.65 ટકા, લખીસરાયમાં 62.76 ટકા, મધેપુરામાં 65.74 ટકા, મુંગેરમાં 54.90 ટકા, મુઝફ્ફરપુરમાં 64.63 ટકા, નાલંદામાં 57.58 ટકા, પટણામાં 55.02 ટકા, સહરસામાં 62.65 ટકા, સમસ્તીપુરમાં 66.65 ટકા, સારણમાં 60.90 ટકા, શેખપુરામાં 52.36 ટકા, સિવાનમાં 57.41 ટકા, વૈશાલી જિલ્લામાં 59.45 ટકા મતદાન થયું છે.
(8:24 PM IST)