હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th November 2025
બિહારઃ એકિઝટ પોલથી ભાજપ ઉત્સાહિતઃ ૫૦૦ કિલો લાડુનો ઓર્ડર આપી દીધો
પટણામાં ઉજવણીની તૈયારી શરૂ

પટણા, તા.૧૩: એક્ઝિટ પોલમાં NDA સરકારના પુનરાગમન અંગેની આગાહીઓથી ભાજપના સભ્યો ઉત્સાહિત છે. અહેવાલો અનુસાર, ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ પટણાના વિવિધ વોર્ડમાં લાડુ વહેંચવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય કળષ્ણ સિંહ કલ્લુએ જણાવ્યું હતું કે તેઓ ૧૪ નવેમ્બર, મત ગણતરીના દિવસે ૫૦૧ કિલોગ્રામ લાડુનું વિતરણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે તમામ પક્ષના કાર્યકરો ફઝખ્ની જીત અંગે વિશ્વાસ ધરાવે છે. આ દિવસે પટણામાં ઉજવણી થશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
