<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

યોગી આદિત્‍યનાથનું વડોદરા એરપોર્ટ ઉપર અર્જુનભાઇ દ્વારા સ્‍વાગત

એકતાનગરમાં યોગી આદિત્‍યનાથની ઉપસ્‍થિતિમાં ભારત પર્વની ઉજવણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :  એકતાનગર ખાતે ભારત પર્વ ઉજવણીમાં હાજરી આપવા આવેલા ઉત્તરપ્રદેશ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનું વડોદરા એરપોર્ટ ઉપર રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ સ્‍વાગત કર્યુ હતું.

(4:22 PM IST)