News of Friday, 14th November 2025
રણવીર સિંહે લોન્ચ કરી પોતાની વોડકા-બ્રેન્ડ રંગીલા
આ બ્રેન્ડ તેની રંગીન અને બિન્દાસ પર્સનાલિટીથી પ્રેરિત છે

રણવીર સિંહે મંગળવારે પોતાની વોડકા-બ્રેન્ડ ‘રંગીલા' લોન્ચ કરી છે. આ બ્રેન્ડ તેની રંગીન અને બિન્દાસ પર્સનાલિટીથી પ્રેરિત છે. રણવીર આ વોડકા બનાવનાર કંપનીનો કો-ફાઉન્ડર અને ક્રીએટિવ પાર્ટનર પણ છે. આ વોડકા ભારતીય પ્રીમિયમ સ્પિરિટ માર્કેટમાં નવી શરૂઆત છે. આ વોડકાની બોટલનો લુક રણવીરની સ્ટાઇલની જેમ જ બોલ્ડ અને વાઇબ્રન્ટ છે. આ વોડકાની ૭૫૦ મિલીલીટરની બોટલની કિમત ૨૪૦૦ રૂપિયા છે. આ બ્રેન્ડ હાલ મહારાષ્ટ્રમાં લોન્ચ થઈ છે અને એ ટૂંક સમયમાં ગોવા, પヘમિ બંગાળ અને ઉત્તર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.(૩૮.૧૦)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
