<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ઘર ફૂટે ઘર જાય: લાલુ પ્રસાદના પુત્રએ પિતાની પાર્ટીની બાર બેઠકો ઉપર ત્રાસ ફેલાવ્યો

બિહારમાં લાલુપ્રસાદ યાદવના બળવાખોર જ્યેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવ  મહુઆની બેઠક પરથી પાછળ છે. પરંતુ  તેમની નવી બનાવેલ જેજેડી પાર્ટીએ કુલ ૧૨ બેઠક ઉપર પ્રારંભિક રીતે કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને નુકસાન પહોંચાડયું છે. જયેશ ભટાસણા અકિલા ટંકારા

રાઘોપુર બેઠક ઉપર તેજસ્વી યાદવ આગળ ચાલે છે,તારાપુરથી ભાજપના સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે. લખીસરાયથી ભાજપના વિજય સિંહા આગળ. છપરાથી RJDના ખેસારી લાલ આગળ. દાનાપુરથી RJD ના રીતલાલ યાદવ આગળ.બાહુબલીની પુત્રી અને આરજેડી ઉમેદવાર શિવાની લાલગંજથી આગળ.જેડીયુના મનોરમા દેવી બેલાગંજથી આગળ

(10:28 AM IST)