ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Friday, 14th November 2025
બિહારમાં ફરી એકવાર પીએમ મોદી અને અમિતભાઈની જોડીએ ઇતિહાસ રચ્યો:ગૃહમંત્રીની રણનીતિ રંગ લાવી
રણનીતિનાં ચાણક્ય અમિતભાઈ શાહની જીતની સુનામીનાં સૂત્રધાર બન્યા: બિહારમાં અમિતભાઈએ 35 જેટલી સભાઓ ગજવી

બિહારમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જોડીએ ઇતિહાસ રચ્યો છે. બિહારની ચૂંટણીમાં અમિતભાઈ શાહની રણનીતિ રંગ લાવી છે. અમિતભાઈ શાહે બિહારમાં ચૂંટણી માહોલ દરમિયાન 35 જેટલી સભાઓ ગજવી હતી. રણનીતિનાં ચાણક્ય અમિતભાઈ જીતની સુનામીનાં સૂત્રધાર બન્યા છે..
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
