News of Tuesday, 18th November 2025
દિલ્લી બ્લાસ્ટ કેસ: તપાસ એજન્સીઓની મોટી કાર્યવાહી :અલ-ફલાહની ઓખલા સ્થિત ઓફિસમાં EDના દરોડા
અલ -ફલાહની ઓખલા સ્થિત ઓફિસ સહિત જામિયા નગર અને યુનિવર્સિટી સાથે જોડાયેલા કુલ 25 કરતાં પણ વધુ સ્થળોએ ઇડીએ દરોડા પાડ્યા

નવી દિલ્હી : દિલ્લી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અલ-ફલાહની ઓખલા સ્થિત ઓફિસ સહિત જામિયા નગર અને યુનિવર્સિટી સાથે જોડાયેલા કુલ 25 કરતાં પણ વધુ સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ફંડિંગ અને સંભવિત ટેરર ફન્ડિંગને લઈને તપાસનો ધમધમાટ ચાલુ છે. યુનિવર્સિટી સાથે જોડાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓના વિવિધ ઠેકાણે સર્ચ ઑપરેશન કરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ટેરર ફન્ડિંગ એંગલને ધ્યાનમાં રાખીને અનેક એજન્સીઓ સંયુક્ત રીતે એક્શન મોડમાં આવી ગઈ છે
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
