News of Tuesday, 18th November 2025
રેલવે સ્ટેશનો પર પ્રીમિયમ ફૂડ આઉટલેટઃ રેલવે સ્ટેશનો પર હવે મેકડોનાલ્ડસ, કેએફસી જેવી પ્રીમિયમ બ્રાન્ડના ફૂડ આઉટલેટ ખુલશે

નવી દિલ્હી, તા.૧૮: ભારતીય રેલવેએ તેની નવી કેટરિંગ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આ નીતિ હેઠળ, દેશના મુખ્ય અને પુનઃવિકસિત રેલવે સ્ટેશનો પર મુસાફરોને હવે મેકડોનાલ્ડ્સ, કેએફસી, પિઝા હટ, હલ્દીરામ અને બિકાનેરવાલા જેવી મોટી અને પ્રીમિયમ સિંગલ-બ્રાન્ડ ફૂડ ચેઇન્સના આઉટલેટ્સ ઉપલબ્ધ થશે. આનો ઉદ્દેશ્ય મુસાફરોને સ્વચ્છ અને બ્રાન્ડેડ ખાણી-પીણીના વધુ વિકલ્પો પૂરા પાડવાનો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
