<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ચિકમંગલુરમાં ધગધગતા અંગારા પર ચાલવાની ધાર્મિક પ્રથા

 

ચિકમંગલુરઃ કર્ણાટકના ચિકમંગલુર શહેરમાં ધાર્મિક તહેવાર વીર ભદ્રેશ્વર કોંદોત્‍સવની સંપૂર્ણ વિધિવિધાન પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યુ હતું. આ પર્વ દરમિયાન ભાવિકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. મંગળવારે અનેક ભાવિકોએ અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરી હતી.(૪૦.૧૩)

(10:03 AM IST)