હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
અમૃતસરમાં કુખ્યાત ગેંગસ્ટર હરજિંદર ઉર્ફે હેરીનું એન્કાઉન્ટર
ISIના ઇશારા પર દેશ વિરોધી પ્રવૃતિઓ કરતો 32 વર્ષીય ગેંગસ્ટર પર પોલીસ મથકોમાં 5થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા: 7 નવેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો

પંજાબના અમૃતસરમાં કુખ્યાત ગેંગસ્ટર હરજિંદર ઉર્ફે હેરીનું એન્કાઉન્ટર થયું છે. ISIના ઇશારા પર દેશ વિરોધી પ્રવૃતિઓ કરતો 32 વર્ષીય ગેંગસ્ટર પર પોલીસ મથકોમાં 5થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા. હરજિંદર 7 નવેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો અને જેલમાંથી બહાર આવતા જ તે ફરીથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો હતો. પોલીસ એ એન્કાઉન્ટરમાં તેને ઠાર કરીને સુરક્ષાની સ્થિતી કાબૂમાં લીધી
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
