<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

હાઈ પ્રોફાઈલ મૂવમેન્ટ! : બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતા મુજબ જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પનું આજે મોડી સાંજે જામનગર ખાતે આગમન! : ચુસ્ત સુરક્ષા વચ્ચે વનતારા જવા થયા રવાના? : અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, અચાનક જામનગર એરપોર્ટ પહોંચ્યાની ભારે ચર્ચા : એરપોર્ટથી વનતારા સુધી વીઆઈપી કાફલા અને ચુસ્ત સિક્યોરિટી સાથે મોટર માર્ગે રવાના થવાનો વિડીયો થયો વાયરલ : જુઓ વિડીયો(કિંજલ કારસરિયા, જામનગર)

હાઈ પ્રોફાઈલ મૂવમેન્ટ! : બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતા મુજબ જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પનું આજે મોડી સાંજે જામનગર ખાતે આગમન! : ચુસ્ત સુરક્ષા વચ્ચે વનતારા જવા થયા રવાના? : અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, અચાનક જામનગર એરપોર્ટ પહોંચ્યાની ભારે ચર્ચા : એરપોર્ટથી વનતારા સુધી વીઆઈપી કાફલા અને ચુસ્ત સિક્યોરિટી સાથે મોટર માર્ગે રવાના થવાનો વિડીયો થયો વાયરલ (કિંજલ કારસરિયા, જામનગર)

 

(10:50 PM IST)