<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ : જુઓ વિડીયો

જી.જી હોસ્પિટલ ઓપીડી વિભાગમાં 108 તેમજ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવારમા ખસેડવામાં આવ્યા

જામનગર::જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ હતી. આ અંતર્ગત જી.જી હોસ્પિટલ ઓપીડી વિભાગમાં 108 તેમજ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવારમા ખસેડવામાં આવ્યા હતા. ત્યારે  હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તાબડતોબ ડોક્ટરની ટીમ, ફાયર,  સીટી DYSP જયવીરસિંહ ઝાલા, જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દિપક તિવારી સહિતનો કાફલો હાજર રહ્યો હતો. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:41 AM IST)