હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st November 2025
જમ્મુમાં કશ્મીર ટાઇમ્સની ઓફિસમાંથી મળી AK-47 અને પિસ્ટલની ગોળીઓ
કશ્મીર ટાઇમ્સ ૧૯૫૪થી પ્રકાશિત થતું જમ્મુ-કાશ્મીરનું સૌથી જૂનું અંગ્રેજી વર્તમાનપત્ર છે

શ્રીનગર તા.૨૧: જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ જમ્મુમાં ‘કશ્મીર ટાઇમ્સ'ની હેડ ઓફિસમાં ગઈ કાલે સવારે છ વાગ્યે છાપામારી કરી હતી. આ વર્તમાનપત્ર પર દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અને દેશવિરોધી નફરત ફેલાવતી માહિતી છાપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લ્ત્ખ્ને કાશ્મીર ટાઇમ્સની ઓફિસ પરથી AK-47, પિસ્ટલની ગોળીઓ અને ગ્રેનેડનું લીવર મળ્યાં હતાં. ‘કશ્મીર ટાઇમ્સ' ૧૯૫૪થી પ્રકાશિત થતું જમ્મુ-કાશ્મીરનું સૌથી જૂનું અંગ્રેજી વર્તમાનપત્ર છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
