તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 22nd November 2025
દીવ: હોટેલ કેશવમાં હનીટ્રેપ મામલે મુખ્ય આરોપી ઝડપાયો : છેલ્લા 11 મહિનાથી ફરાર આરોપીની ઝારખંડથી ધરપકડ
હોટેલમાં હનીટ્રેપ, સેક્સટોર્શનનો પર્દાફાશ:સ્પાઈ કેમેરાથી વીડિયો બનાવી લોકોને બ્લેકમેલ કરતા:લોકોને ધમકીઓ આપીને આરોપીઓ પૈસા પડાવતા હ

દીવ: હોટેલ કેશવમાં હનીટ્રેપ મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે. 11 મહિનાથી ફરાર આરોપીની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી. હોટેલમાં હનીટ્રેપ, સેક્સટોર્શનનો પર્દાફાશ થયો હતો. સ્પાઈ કેમેરાથી વીડિયો બનાવી લોકોને બ્લેકમેલ કરતા હતા. લોકોને ધમકીઓ આપીને આરોપીઓ પૈસા પડાવતા હતા. પોલીસે મુખ્ય આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બુચરવાડામાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો અને હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાના કારણે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી હતી . .
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
