News of Saturday, 22nd November 2025
ભુપેન્દ્રભાઇ અને જીતુ વાઘાણી મોડા પડતા માફી માગી

રાજકોટ તા.૨૨: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે યોજાયેલ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી જીતુ વાઘાણી નિર્ધારિત સમયથી પોણી કલાક મોડા પહોંચતા બંનેએ પોતાના પ્રવચનમાં આ મુદાનો ઉલ્લેખ કરી ઉપસ્થિત લોકોની માફી માંગી હતી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
