<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

સંસારનું ધન એવું છે કે

જો અન્‍ય લોકો લઈ લે તો તમે તેનાથી વંચિત રહી જશો. કોઈ તેના પર કબજો કરી લે તો તમે દરિદ્ર રહી જશો.

આ કારણે જ લોકો માને છે કે - અન્‍ય કોઈ કબજો કરી લે તે પહેલાં કબજો કરી લેવો. અને તેથી જ ધનની દોટ છે.

આ દોટમાં તો જે સૌથી વધુ વિક્ષિપ્ત હશે, આ દોટમાં તો જે તદ્દન પાગલની જેમ દોડશે, જે સાનラભાન ગુમાવીને દોડશે, જે બધું દાવ પર લગાડી દેશે, તે જ જીતશે.

અહીં સંસારમાં પાગલ જ જીતે છે. બુદ્ધિમાન હારે છે. અહીં જીત, માત્ર વિક્ષિપ્તતાનું પ્રતીક છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:54 AM IST)