<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જમ્મુ-કશ્મીર ઠંડી: કશ્મીરમાં શિયાળો વધુ જલદ બન્યો: શ્રીનગરમાં ગઈરાત્રિના તાપમાન માઈનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સિઝનની સૌથી ઠંડી રાત રહી

શ્રીનગરમાં -૩.૨ ડિગ્રી તાપમાન સાથે સમગ્ર કશ્મીર ખીણમાં શિયાળાની તીવ્રતામાં વધારો થયો છે. ગઇકાલે રાત્રે રાજ્યના પાટનગર શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડીના કારણે ખીણના અનેક વિસ્તારોમાં પાણીના સ્ત્રોત અને નળમાં બરફ જામી જવાની ઘટનાઓ સામે આવી છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

 

 

 

 

(5:41 PM IST)