હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th November 2025
રિયલ એસ્ટેટ ક્ષેત્રે જંગી રોકાણ: ગુરુગ્રામમાં ૭,૨૦૦ કરોડના ખર્ચે ૧૫૦ એકરમાં 'ઇન્ટરનેશનલ સિટી' બનશે
દેશની જાણીતી રિયલ એસ્ટેટ કંપની એમથ્રીએમ ઈન્ડિયાએ હરિયાણાના ગુરુગ્રામમાં એક મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી

નવીદિલ્હી: દેશની જાણીતી રિયલ એસ્ટેટ કંપની એમથ્રીએમ ઈન્ડિયાએ હરિયાણાના ગુરુગ્રામમાં એક મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. કંપની દ્વારકા એક્સપ્રેસ વે લિંક રોડ પર ૧૫૦ એકરમાં ફેલાયેલી 'ગુરુગ્રામ ઇન્ટરનેશનલ સિટી' વિકસાવવા માટે ૭,૨૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે.
આ પ્રોજેક્ટમાં આધુનિક રહેણાંક સુવિધાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે, જે એનસીઆર વિસ્તારના વિકાસમાં મોટો ફાળો આપશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
