હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th November 2025
ગુજરાતનું ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઈનાન્સ હબ બનવા તરફ: ૨૫ ઈમારતો ધમધમતી થઈ, ૩૭નું કામ ચાલુ
ગિફ્ટ સિટી હવે ખરા અર્થમાં દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનો વિકાસ હવે જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ગિફ્ટ સિટીના કુલ ૬ કરોડ ૨૦ લાખ ચોરસ ફૂટના બાંધકામ વિસ્તારમાંથી ૫૦ ટકા જેટલો વિસ્તાર કંપનીઓને ફાળવી દેવામાં આવ્યો છે.
હાલમાં અહીં ૨૫ જેટલી ગગનચુંબી ઈમારતો કાર્યરત થઈ ચૂકી છે, જ્યારે ૩૭ ઈમારતોનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ ઉપરાંત, અન્ય ૬ નવી ઈમારતો પ્લાનિંગના તબક્કે છે. આ આંકડા દર્શાવે છે કે ગિફ્ટ સિટી હવે ખરા અર્થમાં દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
