હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th November 2025
ઈસરો ૧૫ ડિસેમ્બરે ઇતિહાસ રચશે: સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ-૩ દ્વારા અમેરિકાનો સૌથી ભારે કોમર્શિયલ ઉપગ્રહ 'બ્લ્યુબર્ડ-૬' લોન્ચ કરશે
આ લોન્ચિંગ સાથે જ ઈસરો વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગ માર્કેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.

બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) ૧૫ ડિસેમ્બરના રોજ વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે.
ઈસરો પોતાના સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ-૩ દ્વારા 'બ્લ્યુબર્ડ-૬' નામનો અમેરિકન ઉપગ્રહ લોન્ચ કરશે.
આ ઉપગ્રહ ભારત દ્વારા લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવનાર અત્યાર સુધીનો સૌથી વજનદાર અમેરિકન કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ હશે.
આ લોન્ચિંગ સાથે જ ઈસરો વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગ માર્કેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
