<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

ઇચ્‍છામાત્ર બંધનનું કારણ છે.

ત્રણ જ ઇચ્‍છાઓ છે ラજો મનુષ્‍ય જીવનને માણવાની ઇચ્‍છાથી ગ્રસિત હોય તો તે ધન કમાય છે; પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઇચ્‍છે છે. અથવા જો મનુષ્‍ય ભોગ ભોગવવાની વાસનાથી ગ્રસિત હોય તો તે દારૂ પીએ છે અને વેશ્‍યાગમન કરે છે. અથવા ત્રીજા પ્રકારના લોકો છે, જે જ્ઞાનની આકાંક્ષા કરે છે. તેઓ શાસ્‍ત્રનું અધ્‍યયન કરે છે, તર્કને તીક્ષ્ણ કરે છે. તેમ જ વાદવિવાદમાં સંલગ્ન રહે છે. આ ત્રણ પ્રકારના લોકો જ સામાન્‍યતઃ હોય છે.

સંકલન તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:26 PM IST)