હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
મણિપુરમાંથી મળ્યું ૩૭,૦૦૦ વર્ષ પૌરાણિક વાંસ: એશિયાના હિમયુગના રહસ્યો ખુલશે
આ શોધ એશિયા ખંડની આબોહવાકીય ઉત્ક્રાંતિ અને પર્યાવરણીય ફેરફારોને સમજવામાં મહત્વની કડી સાબિત થશે.

પૂર્વોત્તર ભારતના મણિપુરમાંથી સંશોધકોને ૩૭,૦૦૦ વર્ષ જૂના વાંસના અવશેષો મળી આવ્યા છે, જે એશિયામાં હિમયુગ સમયની વનસ્પતિ અને આબોહવા પર નવો પ્રકાશ ફેંકશે.
વૈજ્ઞાનિકો માટે મણિપુર એક ખજાનો સાબિત થયું છે. અહીંથી મળેલા ૩૭,૦૦૦ વર્ષ પ્રાચીન વાંસના પુરાવા એ વાતની સાબિતી આપે છે કે હિમયુગ દરમિયાન પણ આ વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિ કેવી રીતે ટકી રહી હતી. આ શોધ એશિયા ખંડની આબોહવાકીય ઉત્ક્રાંતિ અને પર્યાવરણીય ફેરફારોને સમજવામાં મહત્વની કડી સાબિત થશે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
