હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
દિલ્હી પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ટકોર: કોર્ટ પાસે કોઈ જાદુઈ લાકડી નથી, નિષ્ણાતોએ ઉકેલ શોધવો પડશે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું છે, કોર્ટ સીધી રીતે પ્રદૂષણ દૂર કરી શકે નહીં.

રાજધાની દિલ્હીમાં પડશેરહેલા વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું છે, કોર્ટ સીધી રીતે પ્રદૂષણ દૂર કરી શકે નહીં.
દિલ્હીના પ્રદૂષણ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "કોર્ટ પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે જેનાથી પ્રદૂષણ ગાયબ થઈ જાય." કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ડોમેન એક્સપર્ટ્સ (વિષય નિષ્ણાતો) અને વૈજ્ઞાનિકોએ મળીને આનો કાયમી ઉકેલ શોધવો પડશે. કોર્ટ માત્ર કાયદાકીય અમલીકરણ અને દિશાનિર્દેશો આપી શકે છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
