હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
મહત્વના સમાચારો, ઉડતી નજરે..

* મહેસાણામાં BLOનું હાર્ટએટેકથી મોત: દિવસે સર્વર કામ ન કરતા આચાર્ય રાત્રે ૨ વાગ્યે ઉઠી SIRની ઓનલાઈન કામગીરી કરી રહ્યા હતા ને ઢળી પડ્યા, સુદાસણા ગામની ઘટના
* જસદણમાં પાંચ કરોડના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ
* અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક, ખુદ પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી મર્યો
* સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જસમતપુરની કેનાલમાં પિતા-પુત્રનો આપઘાત
* દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટના કાર્ગોમાં ધુમાડો દેખાયો, ફ્લાઇટ દિલ્હી પરત ફરી
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
