હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
દિત્વાહ નામનું વાવાઝોડાનો ખતરો :તામિલનાડુથી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી
ભારે પવન ફુંકાવવાની શક્યતા : NDRF ની ટીમો હાલમાં તૈનાત કરી દેવાઈ : તંત્ર એલર્ટ મોડમાં

નવી દિલ્હી : દિત્વાહ નામનું વાવાઝોડું ભારતમાં તબાહી મચાવવા માટે આગળ વધી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 30 નવેમ્બરે વાવાઝોડું ત્રાટકી શકે છે, જેના કારણે તામિલનાડુથી લઈને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF ની ટીમો હાલમાં જ તૈનાત કરવામાં આવી ગઈ છે, જેથી સંકટની ઘડીમાં લોકોને મદદ કરી શકાય.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
